૨૦૧૮નું સ્વાગતઃ ઓસ્ટ્રેલિયામાં આતશબાજી…

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વર્ષ ૨૦૧૭ની વિદાય અને નવા વર્ષ ૨૦૧૮નું આગમન કરાવતી ૧ જાન્યુઆરીએ રાતના ૧૨ના ટકોરા પડ્યા એ સાથે જ હાર્બર બ્રિજ પરનું આકાશ આતશબાજીથી આ રીતે છવાઈ ગયું હતું. સિડની હાર્બર પરનું આકાશ છવાયું આતશબાજીનાં રંગોથી.