અમદાવાદના ભોજનરસિકો માટે કોર્ટયાર્ડ મેરિયોટ્ટમાં જવાનું સ્વાદસભર કારણ ઉભું થયું છે. નવા નિમણૂક પામેલા નવા શેફ ડી ક્યુઝીન મોહમ્મદ રાહિલ આગાએ તૈયાર કરેલ ખૂબ જ સુંદર સિગ્નેચર મેનું બેલીફ કીચનમાં નોખી છાપ ઉપસાવી રહ્યું છે. નવું તૈયાર કરેલ ભારતીય મેનુ આધુનિક છે. અને અદભૂત ફલેવરથી તરબતર છે. સ્વાદના રસિકોને અહીં સ્વાદિષ્ટ વાનગીઓ સંતોષવાનો ઉત્તમ મોકો મળી રહેશે. આ મેનુમાં સ્વાદિષ્ટ સૂપ, નવી ક્રંચી વાનગીઓ, આકર્ષક મેઈન કોર્સ વાનગીઓ તથા આકર્ષક દેશી ડેઝર્ટસ તમારા દિલને ખુશ કરી દેશે.
સ્વાદરસિકો માટે નવું મેનુ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]