મુંબઈમાં જયપુર એક્સપ્રેસના એસી કોચમાં આગ લાગી…

0
618
મુંબઈ અને જયપુર વચ્ચે દોડાવવામાં આવતી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 11 સપ્ટેંબર, બુધવારે મુંબઈમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ખાતેના યાર્ડમાં ઊભી હતી ત્યારે એના બે ખાલી એરકન્ડિશન્ડ ડબ્બાઓમાં આગ લાગી હતી. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. અગ્નિશામક જવાનોએ તત્કાળ ત્યાં પહોંચી જઈને આગને બુઝાવી દીધી હતી.