એશિયન દેશોના વડાપ્રધાનો સાથે મુલાકાત

 

 

 

 

 

 

 

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એશીયન દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ફિલિપાઈન્ઝના રાષ્ટ્રપતિ રોડ્રીગો ડ્યુટર્ટ, બ્રુનેઇના સુલતાન હસનાલ બોલકિયાહ, તેમજ મલેશિયા, કંબોડિયા, લાઓસ અને મ્યાંમાર જેવા દેશોના રાષ્ટ્રપતિઓ સાથે મુલાકાત કરી હતી.