વિવિધ દેશના વડાપ્રધાન સાથે મુલાકાત

0
1186

ફિલિપાઈન્સ મનીલામાં મળેલી એશિયન સમીટમાં વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શીન્ઝો એબે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલકોમ ટર્નબુલ, ન્યૂ ઝીલેન્ડના વડાપ્રધાન, બ્રુનેઈના સુલતાન અને વિયેતનામના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તમામ દેશો સાથે ભારતના સંબધો, વેપાર-ધંધા અને નવા રોકાણો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.