લેક્સસની ES 300h સેડાન…

જાપાનની અગ્રગણ્ય કારઉત્પાદક કંપની ટોયોટાની લક્ઝરી વેહિકલ બનાવતી પેટાકંપની લેક્સે ભારતમાં તેની એકદમ નવા વર્ઝનવાળી હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે – ES 300h. આ કારની કિંમત છે રૂ. 59.13 લાખ (એક્સ-શોરૂમ, સમગ્ર ભારતમાં).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]