શાળા સારથી પોર્ટલનું લોન્ચિંગ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ પરની એક ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાને શાળા સારથી નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું હતું.