પતંગ બજારમાં ઉત્તરાયણની ધૂમ

અમદાવાદઃ શહેરના કાલુપુર, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, ટંકશાળ જેવા પતંગ-દોરીના વેચાણ માટે જાણીતા બજારો ઉત્તરાયણ પર્વની મજા કરાવતી સામગ્રી થી ઉભરાઇ રહ્યા છે. શહેરના જમાલપુર, કાલુપુર જેવા કેટલાક વિસ્તારોમાં બનતી વિવિધ રંગો-આકારની પતંગો હવે માર્ગો પર વેચાણ માટે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોમાં ઘસાયેલી દોરી, ડોઘલા દોરી રંગતા કારીગરો કલર-ચોખા-કાચમાં થી બનેલી સામગ્રી વાપરી પતંગ રસિયાઓની મજા માટે પૂરજોશમાં ફિરકી ઓ તૈયાર કરી રહ્યા છે.

અહેવાલ-તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]