કિમ જોંગ ઉન સિંગાપોરમાં

0
823

સિંગાપોરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉન સોમવારે મળવાના છે. દુનિયાની નજર આ બેઠક પર મંડાઈ છે. બન્ને નેતાઓ રવિવારે સિંગાપોરમાં આવી ગયા છે. રવિવારે સિંગાપોરના વડાપ્રધાન નોર્થ કોરિયાના પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉનને મળ્યા હતા, અને બન્ને દેશોના આર્થિક સંબધો અંગે ચર્ચા કરી હતી.