કિડની દર્દી કલ્યાણ યાત્રા

અમદાવાદઃ અમદાવાદના ઇન્કમટેક્ષ વિસ્તારથી કિડની હોસ્પિટલ અસારવા સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ્ હતુ. માનવ શરીરના તમામ અંગો મહત્વના છે પરંતુ હ્રદય અને કિડનીને ખૂબજ મહત્વના માનવામાં આવે છે. શરીરના આ મહત્વના અંગની જાણવણી-માવજત અને કિડનીની તકલીફની સારવાર અંગેના માર્ગદર્શન સાથેના ટેબ્લો, બેનર્સ અને પેમ્ફલેટ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ડોકટર્સ-નર્સ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા આગેવાનો જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]