કેટરીના કૈફે લોન્ચ કરી પોતાની બ્યુટી બ્રાન્ડ ‘કે-બ્યુટી’…

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ભારતની અગ્રગણ્ય બ્યુટી રીટેલર 'નાઈકા' સાથે મળીને તેની પોતાની બ્યુટી બ્રાન્ડ અથવા મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરી છે 'કે-બ્યુટી' (Kay Beauty) ગ્રાહકોને અલ્ટ્રા-ગ્લેમરસ મેકઅપ પ્રોડક્ટ્સ પૂરા પાડવાના તેમજ ત્વચાની દેખભાળ લે એવા ઉદ્દેશ્ય સાથે આ બ્રાન્ડને લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડમાં ત્રણ લિપ રેન્જીસ છે, ત્રણ કાજલ પેન્સિલ્સ અને ભમ્મર માટેની પ્રોડક્ટ્સ છે. આ પ્રોડક્ટ્સ એક્સક્લુઝિવલી નાયકા ડોટ કોમ પર ઉપલબ્ધ થશે. કે-બ્યુટી લાઈનમાં હોઠ અને આંખોની કેટેગરીમાં 64 જેટલું પ્રોડક્ટ્સ કલેક્શન છે. 22 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ આ બ્યુટી લાઈન લોન્ચ પ્રસંગે કેટરીના ઉપરાંત નાયકાનાં સ્થાપક ફાલ્ગુની નાયર તથા સંચાલક કુશા કપિલા ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ માનસ સોમપુરા)


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]