કેટરીના આપશે કન્યા શિક્ષણને ઉત્તેજન…

દેશના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણ આપવાની ઝુંબેશને ઉત્તેજન આપવા માટે બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ ‘એજ્યૂકેટ ગર્લ્સ’ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાઈ છે અને એની બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરવામાં આવી છે. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં એ ‘એજ્યૂકેટ ગર્લ્સ’ સંસ્થાનાં સ્થાપક અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સફીના હુસૈન સાથે ઉપસ્થિત રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]