કરીના કપૂરનો હોટ સાડી લૂક…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂરે 24 નવેમ્બર, શનિવારે નવી દિલ્હીમાં આયોજિત ‘જશ્ન-એ-યંગિસ્તાન’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમાં તેને ‘યુથ આઈકન ઓફ ધ યર-2018’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કરીના ઉપરાંત અન્ય બે અભિનેત્રી તાપસી પન્નુ અને ઝાયરા વસીમ પણ કાર્યક્રમમાં હાજર રહી હતી. કરીના સાડીમાં સુંદર લાગતી હતી.

તાપસી પન્નુ
ઝાયરા વસીમ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]