રંગીન દુનિયાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો…

અમદાવાદ સ્થિત જાણીતા તસવીરકાર જગદીશ મેવાની બ્લેક એન્ડ વ્હાઇટ..તસવીરોનું પ્રદર્શન શહેરની રવિશંકર કલા ભવન..લો-ગાર્ડન પાસે આવેલી ગેલેરીમાં મુકવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માહિતીખાતામાં વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત થયેલા જગદીશ મેવાએ બ્લેક એન્ડ વ્હાઇટ કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન 25 જાન્યુઆરી સુધી ચાલશે….બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ વખતની ઉત્કૃષ્ટ તસવીરોના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]