અમદાવાદઃ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં આઈટી વિભાગ દ્વારા જોયઆલુક્કાસના શો રૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા શોરૂમમાં આઠ અધિકારીઓ પહોંચ્યાં હતાં અને તપાસ શરૂ કરી હતી. હાલ ખરીદ અને વેચાણ તેમ જ ડિજિટલ અને કાગળ પરના રેકોર્ડ ચકાસવાની કામગીરી ચાલી રહી છે.
જોયઆલુક્કાસ જ્વેલરી શો રૂમ પર આઈટીના દરોડા
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]