ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગ ઉજવણી કાર્યક્રમો…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણીનાં પુત્રી ઈશાનાં લગ્ન 12 ડિસેંબરે ઉદયપુરમાં આનંદ પિરામલ સાથે નિર્ધારિત છે. લગ્નપૂર્વેનાં વિવિધિ ઉજવણી કાર્યક્રમોની શરૂઆત 8 ડિસેંબરથી થઈ ગઈ છે. એમાં રેખા, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, ઐશ્વર્યા-અભિષેક બચ્ચન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, કરિશ્મા કપૂર, જ્હાન્વી કપૂર, કેટરીના કૈફ, વગેરે જેવા અનેક બોલીવૂડ સિતારાઓ તેમજ સાક્ષી ધોની, સચીન-અંજલી તેંડુલકર, અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન, અમેરિકન પોપગાયિકા બીયોન્સે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં છે. ઉદયપુરની હોટેલ ઓબેરોય ઉદયવિલાસ ખાતે લગ્ન સમારંભો યોજાઈ રહ્યાં છે.

 

httpss://youtu.be/UDVAHyCCLFI

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]