નવી દિલ્હીઃ ઈરાનના વડાપ્રધાન ડો. હસન રોહાની આજે ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈરાનના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈરાનના વડાપ્રધાનનું સ્વાગત
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]