શિવરાત્રિ નિમિતે જૂનાગઢ ખાતે યોજાનારા ‘‘મીનીકુંભ’’ મેળામાં પધારવા માટે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યપ્રધાન સતિષ શર્માને લખનઉ ખાતે ગુજરાત સરકાર વતી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આમંત્રણ પાઠવ્યું હતું.
શિવરાત્રિના મેળામાં પધારવા યોગીને આમંત્રણ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]