અફઘાનિસ્તાનના પ્રમુખ સાથે મુલાકાત

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના પ્રમુખ ડો. મોહમ્મદ અશરફ ઘાની સાથે વડાપ્રધાન મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]