ભારતમાં ઉજવાયો ‘ઈન્ટરનેશનલ ટાઈગર ડે’…

ભારતમાં અનેક ઠેકાણે 29 જુલાઈ, સોમવારે ઈન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવી હતી. વાઘ પ્રાણીના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ઉપરની તસવીરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીએ ચહેરા પર વાઘનો માસ્ક પહેરીને ભાગ લીધો હતો.


પુણે મહાનગરપાલિકાની એક શાળાનાં વિદ્યાર્થીઓ એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશન-2018ના ચોથા ચરણનાં પરિણામો દર્શાવતી પત્રિકા રિલીઝ કરી હતી.


કોલકાતાના અલીપોર ઝૂમાં ફરતો સફેદ વાઘ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]