બ્લુ થઈ સીએસટી સ્ટેશન ઈમારત…

૧૯ નવેમ્બર, રવિવારે ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ નિમિત્તે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની ઈમારતને બ્લુ રંગની લાઈટ્સથી શણગારવામાં આવી છે.