ચારધામ પરિયોજનાની મોદીએ સરાહના કરી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ 23 મે, બુધવારે નવી દિલ્હીમાં મળેલી ‘પ્રગતિ’ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પ્લીમેન્ટેશન)ની 26મી બેઠકમાં દેશમાં હાથ ધરવામાં આવેલી જુદી જુદી યોજનાઓની સમીક્ષા કરી હતી. એમણે ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનામાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ, ડ્રોન મારફત હેલંગ, ભદ્રકાલી, શ્રીનગર નિર્માણ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું.

New Delhi: Prime Minister Narendra Modi chairs twenty-sixth interaction through PRAGATI – the ICT-based, multi-modal platform for Pro-Active Governance and Timely Implementation in New Delhi on May 23, 2018. (Photo: IANS/PIB)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]