હાઉડી મોદી કાર્યક્રમઃ ભારતનો સાંસ્કૃતિક વારસો રજૂ કર્યો યુવા કલાકારોએ…

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરના એનઆરજી સ્ટેડિયમમાં 22 સપ્ટેંબર, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમ્માન માટે આયોજિત 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયનાં લોકોએ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ગીત-સંગીત, નૃત્ય દ્વારા પ્રશંસનીય રીતે રજૂઆત કરી હતી.