હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી ‘અમેઝ’…

જાપાનની જાણીતી ઓટોમોબાઈલ કંપની હોન્ડાએ તેની નવી કાર ‘અમેઝ’ને 16 મે, ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભારતમાં લોન્ચ કરી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાએ તેની આ નવી ‘અમેઝ’ કારને મારુતિ સુઝૂકીની ભારતમાં સૌથી વધારે વેચાતી ‘ડિઝાયર’ અને ફોર્ડ કંપનીની ‘એસ્પાયર ફેસલિફ્ટ’ને ટક્કર આપવા માટે ભારતની બજારમાં ઉતારી છે. ‘અમેઝ’માં પેટ્રોલ અને ડિઝલ, બંને ઓપ્શન ઉપલબ્ધ છે. આ સિડાન તેના અગાઉના મોડેલ કરતાં કદમાં લાંબી હશે. ‘અમેઝ’નું ઈન્ટિરીયર સુંદર હોવાનો કંપનીનો દાવો છે. ‘અમેઝ’ની કિંમત છે રૂ. 5.59 લાખ (એક્શ શોરૂમ, પેન ઈન્ડિયા). કંપની શરૂઆતના 20 હજાર ગ્રાહકોને આ કાર સ્પેશિયલ ઈનામ પર આપશે.

‘અમેઝ’નું ઈન્ટિરીયર સુંદર હોવાનો કંપનીનો દાવો છે.

‘અમેઝ’નું ઈન્ટિરીયર સુંદર હોવાનો કંપનીનો દાવો છે.

‘અમેઝ’નું ઈન્ટિરીયર સુંદર હોવાનો કંપનીનો દાવો છે.

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના પ્રેસિડન્ટ અને સીઈઓ ગાકુ નાકાનીશી.

‘અમેઝ’નું ઈન્ટિરીયર સુંદર હોવાનો કંપનીનો દાવો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]