‘નેવી ડે’ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ

સેનાની ત્રણે પાંખના વડા (ડાબેથી જમણે) લશ્કરી વડા જનરલ બિપીન રાવત, ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ, ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ 4 ડિસેમ્બર, મંગળવારે, 'નેવી ડે' નિમિત્તે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે શહીદ સ્મારક અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.