ભાવનગર– ભાવનગરના હાર્વિક દેસાઇ સહિતની ભારતીય અન્ડર19 ટીમની વિશ્વ કપ ફાઇનલ જીતીને દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ત્યારે ક્રિઝની પાછળ નવો ધોની તૈયાર થઇ રહ્યો હોવાની ગુડ કમેન્ટસ જેના માટે થઇ છે તેવા હાર્વિક દેસાઇના પરિવારની ખુશીનો આજે પારાવાર નથી. સીએમ રુપાણીએ પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને તેને વધાઇ પણ આફી છે. હાર્વિકના પરિવારજનોની આ ખુશીમાં સૌ ગુજરાતી જ નહીં ભારતભરના અન્ડરનાઇન્ટીન્સ પણ શામેલ છે એમ કહીએ તો ખોટું નથી.
હાર્વિક દેસાઇના પરિવારની ખુશીમાં સૌ શામેલ…
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]