‘હાર કો હરાઓ’: ટ્વિન્કલ, ગોપીચંદ, ગાંગુલી…

સર્ફ એક્સેલની ‘હાર કો હરાઓ’ ઝૂંબેશ અંતર્ગત 30 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં યોજવામાં આવેલી એક પેનલ ચર્ચામાં બોલીવૂડ અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ભારતીય બેડમિન્ટન ટીમના વડા રાષ્ટ્રીય કોચ પી. ગોપીચંદે હિસ્સો લીધો હતો અને પોતપોતાનાં જીવનમાં હાર-જીત વિશે બનેલી ઘટનાઓ કે સંજોગો વિશે જાણકારી આપી હતી.