જૂનાગઢમાં પૂલ તૂટી પડતાં અનેક કારને નુકસાન…

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માલણકા ગામ પાસે એક પૂલનો એક ભાગ 6 ઓક્ટોબર, રવિવારે અચાનક ધસી પડ્યો હતો. સદ્દભાગ્યે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ ઘણી મોટરકારોને નુકસાન પહોંચ્યું હતું. પૂલ તૂટી પડ્યાની ખબર મળતાં જ સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા અને કારમાં સવાર થયેલા લોકોને બચાવી લીધા હતા. પૂલ તૂટી જવાથી મેંદરડા-સાસણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]