આગોતરી તાલીમ

અમદાવાદ- આગામી વિધાનસભા ચૂંટણી માટે Vvpat અને evm મશીનનો મતદારો સરળતાથી વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો પર નિદર્શન યોજાઇ રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા જાગૃતિરથ તૈયાર કરાયો છે જેના દ્વારા આ બંને મશીનોનો મતદાનમાં ઉપયોગ સામાન્ય નાગરિકોને સમજાવવામાં આવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]