રૂપાણીએ કર્યા 450 વર્ષ જૂના વડના દર્શન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે પવિત્ર વડની મુલાકાત લઇ દર્શન કર્યા હતા.

આ વડ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અંદાજે 450 વર્ષ પછી દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રી રામ અને સીતાએ સમય વિતાવ્યો હતો.