મુખ્યપ્રધાન અંબાજીના દર્શને

અંબાજીઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંબાજીની મુલાકાત લીધી હતી. અંબાજી મંદીર ખાતે મુખ્ય પ્રધાને માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.