GQ સ્ટાઈલ એન્ડ કલ્ચર એવોર્ડ્સ કાર્યક્રમ રણવીર, અનુષ્કા…

મુંબઈમાં 30 માર્ચ, શનિવારે યોજાઈ ગયેલા GQ સ્ટાઈલ એન્ડ કલ્ચર એવોર્ડ્સ કાર્યક્રમમાં બોલીવૂડના અનેક સિતારાઓએ હાજરી આપી હતી.


અનુષ્કા શર્મા


અમાઈરા દસ્તુર


તાપસી પન્નૂ


જેક્લીન ફર્નાન્ડિસ


મંદિરા બેદી


ફાતિમા સના શેખ


સાન્યા મલ્હોત્રા


રાધિકા આપ્ટે


ઈશા ગુપ્તા