રાજ્યપાલે નિહાળી રાસ-ગરબાની રમઝટ…

ગાંધીનગર ખાતે રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા રાજભવન કોલોનીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં રાજ્યપાલે રાસ-ગરબાની રમઝટ નિહાળી હતી. અને પ્રારંભમાં રાજ્યપાલ અને લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ મા આદ્યશક્તિની આરતી ઉતારી પૂજા-અર્ચના કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]