બાપુની સમાધિએ નતમસ્તક જર્મનીના પ્રેસિડેન્ટ…

નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા જર્મનીના પ્રેસિડેન્ટે નવી દિલ્હીખાતે ભારતના વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.