અંબાણીના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ભવ્ય રીતે ઉજવણી કરાઈ…

દેશનાં ઉદ્યોગપતિ નંબર-1 મુકેશ અંબાણીનાં મુંબઈના નિવાસસ્થાન 'એન્ટિલીયા' ખાતે 2 સપ્ટેંબર, સોમવારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અંબાણીના પુત્ર આકાશનાં લગ્ન બાદ પુત્રવધુ શ્લોકા સાથે પરિવારની આ પહેલી જ ગણેશ ચતુર્થી હોઈ તેની ધામધૂમથી ઉજવણી કરવાનું અંબાણી પરિવારે નક્કી કર્યું હતું. એવી જ રીતે, પુત્રી ઈશા પણ આનંદ પિરામલને પરણી ગઈ હોવાથી અંબાણી પરિવારે પુત્રી અને જમાઈને પણ ગણેશ ચતુર્થી ઉજવણીમાં આમંત્રિત કર્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં બોલીવૂડ તથા ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થાય છે. આમંત્રિતો માટે 'ભારતીય પહેરવેશ'નો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.
નીતા અંબાણી એમનાં પુત્ર ઈશા પિરામલ સાથે
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન


શ્રીરામ નેને, માધુરી દીક્ષિત-નેને, ઉદ્ધવ ઠાકરે, મુકેશ અંબાણી, આમિર ખાન


સચીન તેંડુલકર એમના પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે


વિદ્યા બાલન એનાં નિર્માતા પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે


દિગ્દર્શક મધુર ભંડારકર એમના પત્ની રેણુ સાથે


નિર્માતા કરણ જોહર


કેટરીના કૈફ એની બહેન ઈસાબેલ સાથે


ક્રિકેટર હરભજન સિંહ એની પત્ની ગીતા અને પુત્રી સાથે


હરભજન સિંહ પત્ની અને પુત્રી સાથે


ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન એની પત્ની સાગરિકા સાથે


જાવેદ અખ્તર એમના અભિનેત્રી પત્ની શબાના આઝમી સાથે


અભિનેતા વિકી કૌશલ


અભિનેતા સુનીલ શેટ્ટી એની પત્ની માના સાથે


સુનીલ શેટ્ટી એની પત્ની માના અને પુત્રી અથિયા સાથે


માધુરી દીક્ષિત-નેને, આમિર ખાન


અનિલ કપૂર એમના પત્ની સુનિતા સાથે


અનિલ કપૂર


આલિયા ભટ્ટ, આમિર ખાન, રણબીર કપૂર


આલિયા ભટ્ટ, રણબીર કપૂર


આલિયા ભટ્ટ, રણબીર કપૂર


આલિયા ભટ્ટ, રણબીર કપૂર


માધુરી દીક્ષિત એનાં પત્ની શ્રીરામ નેને સાથે


માધુરી દીક્ષિત, પતિ શ્રીરામ નેને


ક્રિકેટરો - સચીન તેંડુલકર, પાર્થિવ પટેલ, ઝહીર ખાન, યુસુફ પઠાણ, હરભજન સિંહ, યુવરાજ સિંહ


કૃતિ સેનન


કૃતિ સેનન


કૃતિ સેનન
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]