કેલોરેક્સના ભૂલકાંઓએ કરી ગાંધીજીવનની ઝાંખી

અમદાવાદઃ 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150માં જન્મવર્ષની શરૂઆતની ઉજવણીના ભાગ રૂપે કેલોરેક્સ પ્રી સ્કૂલના ૩ થી ૫ વર્ષની ઉમરના ૧૫૦ ભૂલકાઓએ ‘છોટા ગાંધી’નો આભાષિત ગાંધીવેશ ધારણ કર્યો હતો. ‘છોટા ગાંધી’ ઉજવણીનું આયોજન ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]