કશ્મીરમાં મોસમમાં ત્રીજી વાર હિમવર્ષા થઈ…

દેશના ઉત્તર ભાગમાં આવેલા સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. શિયાળાની આ મોસમમાં આ રાજ્યમાં આ ત્રીજી વાર સખત હિમવર્ષા થઈ છે. એને કારણે કશ્મીરના અનેક વિસ્તારો બરફથી છવાઈ ગયેલા જોવા મળ્યા છે. રાજૌરી જિલ્લામાં તો રસ્તાઓ પર પાંચ ફૂટ જેટલો બરફ પડ્યો છે.



પિરપંજાલ વિસ્તારનું દ્રશ્ય


નિશાત બાગ








બરફાચ્છાદિત પહાડોમાં ક્રિકેટ. બરફ ખસેડી પિચ બનાવી ક્રિકેટ રમતા યુવાનો


300 કિ.મી. લાંબો શ્રીનગર-જમ્મુ હાઈવે ટ્રાફિક માટે બંધ છે