પેરિસમાં પૂર

પેરિસ- ફ્રાંસની રાજધાની પેરિસના પ્રસિદ્ધ એફિલ ટાવર પાસેનું આ દ્રશ્ય છે જે કુદરતી સંકટનો પેરિસવાસીઓને અનુભવ કરાવી રહ્યું છે. પેરિસની સીન નદી તેના કિનારાથી ઊભરાઇને માર્ગો પર વહી રહી છે. ફ્રાંસના હવામાનવિભાગે મંગળવારે 23 ડીપાર્ટમેન્ટને આ પૂરને લઇને ઓરેન્જ એલર્ટ પર મૂક્યાં હતાં. હજુ જળસપાટી વધતાં પેરિસમાં પૂરનું સંકટ વિકટ બને તેવી સંભાવના છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]