આનંદી બહેને MPના રાજ્યપાલ પદે શપથ ગ્રહણ કર્યા

0
954

ભોપાલઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાએ આનંદી બહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા.