દિલ્હીઃ કડકડતી ઠંડીમાં ખેડૂતોનું આંદોલન યથાવત્…

દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં હાલ ગાત્રો થીજાવી દે એવી કાતિલ ઠંડી પડી રહી છે અને આ વિષમ પરિસ્થિતમાં પણ ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હી-હરિયાણાના સીમા વિસ્તાર ગાઝીપુર ખાતે આંદોલન પર બેઠા છે. 18 ડિસેમ્બર, શુક્રવારે એમના આંદોલનનો 23મો દિવસ છે. આ તસવીરમાં, ખેડૂતો ગરમાગરમ ચા પીને કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે.

સાથી ખેડૂતોને જમાડવા માટે દિલ્હીના સીમા વિસ્તારમાં રસ્તા પર બેસીને શાક સુધારતા-જમવાનું તૈયાર કરતા ખેડૂતો

સાથી ખેડૂતોને જમાડવા માટે દિલ્હીના સીમા વિસ્તારમાં રસ્તા પર બેસીને શાક સુધારતા-જમવાનું તૈયાર કરતા ખેડૂતોભૂતપૂર્વ સૈનિકો ખેડૂતોના આંદોલનમાં જોડાયા.

આંદોલન માટે એકત્ર થયેલા ખેડૂતો માટે દવાઓનું વિતરણ કરતા સ્વયંસેવકો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]