ગુજરાત વિધાનસભાના નવા સ્પીકરના શપથ ગ્રહણ

ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાના નવા સ્પીકર તરીકે ડો.નીમાબેન આચાર્યએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ નીમાબેનને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]