ખૂબસૂરત દિશા પટની…

બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ મુંબઈમાં ડી બીયર્સ ગ્રુપની કંપનીઓની ડાયમંડ બ્રાન્ડ ફોરએવરમાર્ક (ઈન્ડિયા)ના નવા જ્વેલરી શોરૂમના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી.