અભિનેત્રી દિયા મિર્ઝાએ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવ્યો…

બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 5 જૂન, બુધવારે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે મુંબઈમાં બાળકો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. નિર્માત્રી દિયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનાં પર્યાવરણ ગુડવિલ એમ્બેસેડર છે તેમજ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]