શહીદોને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ કઝાકિસ્તાનના નાયબ સંરક્ષણપ્રધાન લેફ્ટનન્ટ જનરલ તાલ્ગાત મુક્તાર ભારત મુલાકાતે આવ્યાં છે. તેમણે નવી દિલ્હીમાં અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]