સંરક્ષણ દળોના જવાનોનાં દિલધડક કરતબ…

દેશનું સંરક્ષણ મંત્રાલય ચેન્નાઈમાં 11-14 એપ્રિલે DefExpo 2018 નામે એક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. 8 એપ્રિલ, રવિવારે એના રીહર્સલ દરમિયાન સંરક્ષણ દળના જવાનોએ એમનાં કૌશલ્ય અને દિલધડક કરતબનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં ભારતીય સેના પોતાના મિલિટરી હાર્ડવેરને પણ ડિસ્પ્લે કરશે. રવિવારે જવાનો એ હાર્ડવેરની કામગીરીનું રીહર્સલ કરી રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]