અમેરિકામાં વાવાઝોડા ‘ફ્લોરેન્સ’નો હાહાકાર…

અમેરિકાના ઈશાન ખૂણે આવેલા નોર્થ કેરોલાઈના રાજ્યમાં ચક્રવાતી વાવાઝોડું ‘ફ્લોરેન્સ’ ફૂંકાતા અને એને પગલે પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં મરણનો આંક વધીને 11 થયો છે. ન્યૂ બર્ન, સેન્સબોરો, વિલ્મિંગ્ટન જેવા વિસ્તારોમાં વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કેટેગરી-4માં મૂકવામાં આવ્યું હતું. બાદમાં એનું જોર નરમ પડી જતાં એને કેટેગરી-2માં મૂકાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]