રેલવે મંડળનો સાંસ્કૃતિક કાર્યક્રમ

અમદાવાદઃ રેલવે મંડળના રેલવે કર્મચારીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ આશ્રમ રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃતિક ભાવસાર દ્વારા એક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના આ પ્રસંગમાં રેલવેના અનેક કર્મચારીઓ પોતાનું પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]