રેલવેના રીટાયર કર્મચારીઓ માટે સંમેલન

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર અધ્યક્ષ પી.એમ. રાવલની અધ્યક્ષતામાં રેલવે પેન્શનર્સ ફેડરેશન અમદાવાદનું વાર્ષિક સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મંડળના રેલ પ્રબંધક દિનેશ કુમાર તેમજ EREUના અધ્યક્ષ આર.સી.શર્મા અને સહાયક મહામંત્રી આર.પી.ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]