અમદાવાદઃ અમદાવાદ વન મૉલ દ્વારા 72મા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે શહીદોનું સન્માન કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીને રાષ્ટ્રભાવના માટે પ્રેરણા આપવામાં આવી હતી. નાના બાળકો સ્વાતંત્ર્ય સેનાનીઓના વસ્ત્રોમાં તૈયાર થઈને આવ્યા હતાં જેથી દર્શકો રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં અને તેમને ભારતની મહાન આઝાદીની ચળવળને, વીર ગાથાઓની યાદ તાજી કરાવી હતી.
અમદાવાદ વનમાં 72માં સ્વાતંત્ર્ય દિનની ખાસ ઉજવણી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]