GalleryNews & Event બ્રાઝિલમાં કાર્નિવલ પરેડમાં લોકોએ માણ્યો આનંદ… March 3, 2019 બ્રાઝિલના સાઓ પાઉલો અને રીયો ડી જેનેરો શહેરોમાં 2 માર્ચ, શનિવારે કાર્નિવલ પરેડ નિમિત્તે લોકો વિવિધ પ્રકારની વેશભૂષામાં સજ્જ થઈને રસ્તાઓ પર ઉતર્યા હતા અને સ્ટ્રીટ પાર્ટી, ડાન્સનો આનંદ માણ્યો હતો. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]